@kidssongsfun Presenting : Baraf Vado | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બરફવાળો | #baraf #icego #cartoonvideo #cartoon #kids Song : Baraf Vado Singer : Ruchita Prajapati Lyrics : Pratap Sodhha Music : Jayesh Shadhu Genre : Gujarati Kids Song Label : Ganesh Digital બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો (2) લાવ્યો બરફનો ગોળો, ઠંડો ઠંડો મીઠો મીઠો બરફ વાળો બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો ગોળ ગોળ ગોળો ધીમે ધીમે છોલો લાલ લીલા રંગની છોળો ખાવા માટે દોડો બરફ વાળો બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો રેકડીએ તો લાઈન લાગી ભીડ બરાબર ની જામી ખાવાની તો તલપ લાગી, મને જલ્દી આપો ગોળો બરફ વાળો બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો ઠંડો ઠંડો મીઠો મીઠો કાજુવાળો કતરી વાળો બદામ અને દ્રાક્ષ વાળો, કિશમિશ ની કમાલ વાળો બરફ વાળો બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો બેન ને આપો ઓરેંજ વાળો ભાઈ ને આપો ચોકલેટ વાળો મમ્મી ને આપો કાલાખટ્ટા, મને આપો મેંગો વાળો આપો બરફનો ગોળો બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો વનરાજાની જાન https://youtu.be/ZFmHx_Obhz8 રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા https://youtu.be/wHPcNBSRNEU મમ્મીનાં હાથમાં વેલણ છે https://youtu.be/Nhwb4gJozGY પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ https://youtu.be/cVwdhfNAFNk ફુગ્ગાવાળો https://youtu.be/INbhWW0s5Ow છુક છુક ગાડી https://youtu.be/C3NfMc1WjXg ગુજરાતી કક્કો https://youtu.be/z-laOuvwVds નાની મારી આંખ https://youtu.be/SDOHBEcMsmE નાનકડી બેન https://youtu.be/N_lVgvk3B00 એક બિલાડી જાડી https://youtu.be/EQ-ekAmYZX8

kids song & funkids song gujaratinew kids songbal geetokids rhymeskids poemgujarati kids songGujarati Kids SongKids Song & FunRuchita Prajapatikids songsongs for kidscartoon songkids videocartoon video songcartoon videopoemgujarati poembaad geetbad geetbal geetrhymesKids Song 2023Baraf VadoICE Gola Wala