#SantvaniTrivedi#ManeRoopaniZanjari#NewGujaratiSong Mane Roopa ni Zanzari Ghadav, ho Valam Varanagi | New latest Gujarati Song | Santvani Trivedi | Aakash Parmar | #Stayhome Mane Roopani Zanjari Ghadav Credit  Singer : Santvani Trivedi  Lyrics : Harindra Dave  Music : Aakash Parmar  Guitar : Prajval Pandya  Mixed & Mastered by: Aakash Parmar  Recoreded at Ahmon Studio  Direction and management : Nirav Parmar DOP : Dev Patel  Editing : Dhruv Bhatia  Logo : Chirag Kacha  Posters : Webstreamlive Location Courtesy : Ryan Resort ( Bhuj )  Special thanks to Shivam Raval for Vocal processing, .. Medhant Trivedi, Nirav Parmar, Vishal Maheshwari, Pranav Bhatia, Sagar Shah, Shivam Raval .. Music Distribution: Jazz Digital #JazzDigital Lyrics English  Mane roopa ni Zanzari Ghadav , ho Valam Varanagi  Mane roopa ni Zanzari Ghadav , ho Valam Varanagi  Ene Minakari thi Madhav , ho Valam Varanagi  Mane roopa ni Zanzari Ghadav , ho Valam Varanagi . Valam Varnagi ho Valam Varnagi  Aabhla Bhareli mane Odhani Apavi De,  Aabhla Bhareli mane Odhani Apavi De. Ghaghara ni Kor ma Morlo Chitaravi de ,  Ghaghara ni Kor ma Morlo Chitaravi de . He Mara Kamkha ma Bhatyu padav , Ho Valam Varanagi.  Mane roopa ni Zanzari Ghadav , ho Valam Varanagi  Ene Minakari thi Madhav ho Valam Varanagi  Mane Roopa ni Zanzari Ghadav , ho Valam Varnagi..  Valam Varnagi ho Valam Varnagi Lyrics in Gujarati  મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી એને મીનકારીથી મઢાવ, હો વાલમ વરણાગી મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી વાલમ વરણાગી હો વાલમ વરણાગી  આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે, આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે. ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે, ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે. હે મારા કામખામાં ભાથીયું પડાવ, હો વાલમ વરણાગી મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી એને મીનકારીથી મઢાવ, હો વાલમ વરણાગી મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી વાલમ વરણાગી હો વાલમ વરણાગી

#SantvaniTrivedi#ManeRoopaniZanjari#NewGujaratiSong