Gujarati Folk Mashup - Aabh ma Jhini Zabuke | Kali Vadaldi | Kali Kali Vadli ma by Santvani Trivedi ft. Bahadur Gadhvi Show Some Love By Sharing it on your Feed and Stories. And Do not Forget to Tag Us ❤ વરસાદ ના શું સમાચાર છે ? કોમેન્ટ કરજો - અને મીત્રો સાથે શેર કરજો . કયા ગામ/શહેર થી આ વીડિયો જોવો છો એ કોમેન્ટ માં જણાવજો . Watch Till the End 🌦🌧⛈⛅👆🏻👆🏻Subscribe Now 👆🏻 Audio Credits: Singer: Santvani Trivedi & Bahadur Gadhvi Lyrics : Traditional Music: Rutvij Joshi Mixed & Mastered by Rutvij Joshi Recorded at Ahmon Studio Dop: Amit Dholi Stills : Nitin Dholi Publicity Design : Jey Artist Produced by : Santvani Trivedi Santvani’s Outfit: Vastragruh ( Ahmedabad ) Hair styling : Rekha Rajput Special Thanks : Bhavna Trivedi, Vijay Bhai Let’s Connect On Instagram : https://www.instagram.com/santvani/ Facebook : https://www.facebook.com/santvani.trivedi Twitter : https://www.twitter.com/SantvaniMusic Youtube : https://www.youtube.com/c/SantvaniTrivediMusic business-related inquiry: Santvani.trivedi@gmail.com Or call on 9825268107 Lyrics : આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે કે અમને વ્હાલી અમારી ચાકરી રે કે અમને વ્હાલી અમારી ચાકરી રે કે અમને વ્હાલો તમારો જીવ વાલમિયા નહીં રે જવા દઉં ચાકરી રે કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે કાળી વાદલડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા હે કાળી વાદલડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા હો જાય છે મારી સહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા હો જાય છે મારી સહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા બાર બાર મહીને પાછા આવશું રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા બાર બાર મહીને પાછા આવશું રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા હો કરી લે ને બે ઘડી ટહુકાર રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા હો કરી લે ને બે ઘડી ટહુકાર રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે મેહુલો ચડ્યો ઘનઘોર જોને કળાયેલ બોલે છે મોર જોને કળાયેલ બોલે છે મોર દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો ના આવ્યો ચિત્તડા નો ચોર જોને કળાયેલ બોલે છે મોર જોને નિમાયેલ બોલે છે મોર #garba #GujaratiFolk #santvanitrivedi #aabhmazinizabuke #monsoonspecial #varsad #varsadnageeto #newsong2024 #monsoon

Santvani TrivediSantvani Trivedi Aabh Ma Zini ZabukeAabh ma zini zabuke santvani trivedisantvani trivedi gujarati mashupgujarati folk mashupbahadur gadhvisantvani trivedi gujarati songsbahadur gadhvi songssantvani trivedi new songsantvani trivedi songsgujarati songmane rupa ni janjrisantvani trivedi mashupsantvani trivedi livesantvani trivedi valamsantvani trivedi 2024santvani trivedi statusnew santvani trivedi songs