Enjoy "Lagi Prem Ni Lagan" by Kajal Maheriya, a beautiful Gujarati love song about the passion of love. Let the melody touch your heart! Credits Singer: Kajal Maheriya Artist: Shahid Shaikh, Neha Suthar Producer: Red Velvet Cinema Concept & Director: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Techncial Support: Jenish Talaviya Music: Dhaval Kapadiya Lyrics: Manoj Prajapati Choreographer: Deepak Turi Co Artist: Daud Mir, Ankita, Kajal, Moksha, Amit Prajapati, Sanjay Raval Edit: Naresh Rajput Makeup: Hasmukh Limbachiya Costume: Kinju Makeover & Designer Dop: Sehazad Mansuri (Tipu) Production: Mahesh Prajapati Lyrics: હો ખોલ્યા નયન ને સામે તમે છો...(2) આતો કેવા રે નસીબ અમારા હો સપના તમારા જોયા અમે વાલમ થયા રે દીવાના તમારા દિલ ની દિવારો શું કહે સાંભળો...(2) નામ જપે છે તમારા લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન હો સોળે કળાએ ખીલી છે કુદરત જોયી તને રંગરસીયા મન ના માણીગર તમે દિલ માં મારા વસ્યા હો હાથ ની મહેંદી હોઠો ની લાલી સોળે સજ્યા શણગાર લાખો માં રે એક એવો મારો રે ભરથાર હો આખો નું કાજલ કરે છે ઈશારા...(2) સમજો ને હાલ અમારા લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન હો ઓઢ્યું છે ઓઢણ નામ નું તારા પ્રેમ નો વાયરો વાય દૂર ઘડી ના જાતા સાજણ એકલું ના રહેવાય હો માંગુ દુઆ કે હસતા રહેજો આંખે ના આંસુ આવે તારા મારા પ્રેમ ને જોજો નજર ના કોઈ લગાવે હો ચાંદ થી સવાયો ચહેરો તમારો...(2) થઇ ને રહેજો અમારા લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન...(2) Ho Kholya Nayan Ne Same Tame Cho...(2) Aato Keva Re Nasib Amara Ho Sapna Tamara Joya Ame Valam Thaya Re Divana Tamara Dil Ni Divaro Shu Kahe Sambhalo...(2) Naam Jape Che Tamara Lagi Re Lagi Lagi Re Lagi Lagi Re Tara Prem Ni Lagan Lagi Re Tara Prem Ni Lagan Ho Sole Kalae Khili Che Kudrat Joyi Tane Rang Rasiya Man Na Manigar Tame Dil Ma Mara Vasya Ho Haath Ni Mahendi Hotho Ni Laali Sole Sajya Sangaar Lakho Ma Re Ek Evo Maro Re Bharthar Ho Aakho Nu Kajal Kare Che Ishara...(2) Samjo Ne Haal Amara Lagi Re Lagi Lagi Re Lagi Lagi Re Tara Prem Ni Lagan Lagi Re Tara Prem Ni Lagan Ho Odhyu Che Odhan Naam Nu Tara Prem No Vayaro Vaay Door Ghadi Na Jaata Sajan Ekalu Na Rahevay Ho Mangu Dua Ke Hasta Rahejo Aakho Na Aasu Aave Tara Mara Prem Ne Jojo Najar Na Koi Lagave Ho Chand Thi Savayo Chahero Tamaro...(2) Thai Ne Rahejo Amara Lagi Re Lagi Lagi Re Lagi Lagi Re Tara Prem Ni Lagan Lagi Re Tara Prem Ni Lagan Lagi Re Tara Prem Ni Lagan...(2) #લાગીપ્રેમનીલગન #LagiPremNiLagan #kajalmaheriya #saregamagujarati #gujaratilovesong #kajalmaheriyanewsong #newgujaratisong #gujaratiromanticsong #gujaratistatus #gujaratisong2024 Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

Kajal MaheriyaLagi Prem Ni Laganલાગી પ્રેમ ની લગનNew Gujarati Romantic Song 2024Gujarati Love Song 2024Gujarati New Songગુજરાતી ગીતનવું ગુજરાતી ગીતકાજલ મહેરિયાgujarati geetkajal maheriya new songkajal maheriya songskajal maheriya na geetgujarati songકાજલ મહેરીયા ના ગીતkajal na dil ma rejokajal maheriya na gitoકાજલ મહેરીયા ના ગીતોdil ma rejo kajal maheriyagujarati love songKadja Ni koyalGujarati New Song 2024Dot Tara Chavvana