"ગોકર્ણ ઉપાખ્યાન" સાંભળવા માત્રથી સર્વે પાપોનોનાશ,અંતે મુક્તિ,પિતૃઓને તૃપ્તિ મળે છે! Gokarn Upakhyan મિત્રો, Youtube ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. વીડિયોમાં ભગવાન વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ નું "ગોકર્ણ ઉપાખ્યાન "નું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ગોકર્ણજી એ ભાગવત કથા કહી છે, અને ધુંધુકારી પ્રેત ને ગોલોક ધામ, મુક્તિ થઈ છે, એ કથા અહીં કહેવામાં આવી છે, જેને સાંભળવા માત્રથી જ મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે, તથા અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે, અને તેના પિતૃને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે, આ કથા અમાસ પૂર્ણિમા તથા શુભ દિવસો એ સાંભળવી જોઇએ તથા પિતૃપક્ષમાં પણ આ કથા રોજ સાંભળવાથી પિતૃઓનું કલ્યાણ થાય છે, અને પિતૃઓ શુભાશિષ દે છે.. કર્મની ગતિ ન્યારી છે, એ આ કથા દ્વારા સાંભળવા મળશે, જાણવા મળશે, કે માણસે કરેલા કર્મ કેવી રીતે ભોગવવા જ પડે છે, એકવાર આ કથા જરૂર સાંભળજો, મને આશા છે કે આપને આ કથા જરૂર પસંદ આવશે, અને શિખામણ મળશે, ભગવાનની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન થાય છે, હૃદય ગદગદ થાય છે, અને પવિત્ર થાય છે,ધુંધુકારી પ્રેત ની મુક્તિ થઇ, તો સામાન્ય મનુષ્ય આ કથા સાંભળે તો શા માટે ગોલોક ધામ ની પ્રાપ્તિ ના થઇ?? જાણે અજાણે થયેલા સર્વે પાપોમાંથી મુક્તિ દેનાર આ ગોકર્ણ ઉપાખ્યાન ઉત્તમ છે... જો આપ ને આ વિડિયો પસંદ આવે તો... Like + Share + Subscribe જરૂર કરજો.. ધન્યવાદ 🙏🙏🙏 gokarn upakhyan shri mad bhagvat puran ગજેન્દ્રમોક્ષ https://youtu.be/Fcax5fnniEU ગોકર્ણ ઉપાખ્યાન શ્રીમદ્ ભાગવત મહાપુરાણ https://youtu.be/veQmlu2L0V0 અજામિલ ઉપાખ્યાન https://youtu.be/XYHoTN9Y7M4a નારાયણ અષ્ટકમ https://youtu.be/YpGGR3dAFSk #આવોસત્સંગમાઁ#ગોકર્ણઉપાખ્યાન #શ્રીમદ્ભાગવતમહાપુરાણ #gokarnupakhyan #Shrimadbhagvatmahapuran #gokarnkatha OUR FACEBOOK PAGE: https://www.facebook.com/Aavo-Satsang-Maa-111736553896063/ OUR INSTAGRAM PAGE: https://instagram.com/aavo_satsang_maa_?igshid=7w4ab06ldtex DISCLAIMER : Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.

aavosatsangmaagokarn upakhyanShrimad Bhagvat Mahapuran KathaMoks Kathadhundhukari pret Moks Kathashukdevji parikshit sawadgokarn KathaBhagvat Katha Mahima